« ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ - બિલાડી | Main | નરસિંહ મેહતા - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ »

February 10, 2005

શું જાણે!

જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી; દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં, પણ એની કોઇ બસ નથી.

દિલ ના દર્દો ને પિનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મુકનારો શું જાણે!

જીદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં,
આખરી સમજી લીધી!

શું કરું ફરીયાદ તારી, ફરીયાદ માં યાદ છે. ફરી ફરી ને યાદ તારી,
એજ મારી ફરીયાદ છે! (shu Jane. Shayari in Gujarati. Literature and art site)

February 10, 2005 in શાયરી (shayari) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346b47a369e2

Listed below are links to weblogs that reference શું જાણે!:

Comments

આ શાયરી એકબીજાથી છુટા શેર છેને? કે પછી સળંગ ગઝલ છે? સળંગ ગઝલ તો ના હોઇ શકે, કારણ કે જીંદગી ને જીવવાની ફીલસુફી...એ તો મરીઝની ગઝલ છે, એ મને ખબર છે. :)
just checking :)

btw. આ શાયરીઓનો શાયર કોણ છે એ પણ લખશો?

Posted by: સ્પંદન | Feb 24, 2005 9:37:56 PM

The comments to this entry are closed.