« મકરંદ દવે નું નિધન શબ્દો સ્તબ્ધ | Main | હસે તેનું ઘર વસે »
February 02, 2005
નાનપણની વાતો
પંખીને
પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય ...
આભલે બસ ઉડયા જ કરુ
બસ ઉડયા જ કરુ
પેલા ડુંગરાની ટોચે
મારી આંખ ત્યાં જઇ પહોંચે
ધડિયાળમાં દસ વાગે
ટન - ટન - ટન ટન ટન - ટન - ટન
બચુ ક્યા? બચુ ક્યા?
બા શોધવાને આવે
બાપા શોધવાને આવે
બા ઢીંગલી જેવા
બાપા ઢીંગલા જેવા
ટન - ટન - ટન ટન ટન - ટન - ટન
પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય ... (nursery rhyme bal geeto in Gujarati. Literature and art site)
February 2, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink
Comments
આ બાળ ગીત મને બાળપણ ના સુનેહરા દિવસો યાદ કરાવી ગયા.
Posted by: મિત્ર | Feb 2, 2005 7:07:11 PM
The comments to this entry are closed.