« નરસિંહ મહેતા - વૈષ્ણવ જન | Main | અખો - છપ્પા (તિલક કરતાં ત્રેપન થયાં) »

February 17, 2005

લોક સાહિત્ય - દેવના દીધેલ

તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !

તમે મારું નગદ નાણું છો,
તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યા ત્યારે અમર થઇને રો’ !

          લોક સાહિત્ય - દેવના દીધેલ (Lok Sahitya - Tame mara dev na didhael chho. Poems in Gujarati. Literature and art site)

February 17, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), હાલરડું (halardu) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346a8fb069e2

Listed below are links to weblogs that reference લોક સાહિત્ય - દેવના દીધેલ:

Comments

He is good person in the world he never die nor born he was gift from the god

Posted by: vinaysinh | Oct 29, 2005 9:11:47 AM

Song is available & sung By Hansa Dave

Posted by: tuhin | Sep 11, 2005 10:06:22 AM

Hi.

આ વાંચીને આજે બહુ મજા આવી ગઇ. જ્યારે હું નાનો હતો ત્યારે આ ગીત મારા દાદી ગાતા હતાં. લગભગ એક વર્ષ પહેલાં એમનો સ્વર્ગવાસ થઇ ગયો.
આ ગીત માં વચ્ચે બીજી બે કડી છે.
(હનુમાન અને મહાદેવ માં ગોટાળો હોઇ શકે.)

મહાદેવ જાઉં ઉતાવળી ને જઇને ચડાવું ફૂલ
મહાદેવજી પ્રસન્ન થયાં ત્યારે દીધાં તમે અણમૂલ - તમે મારું નગદ...

હનુમાન જાઉં ઉતાવળીને જઇને ચડાવું હાર
હનુમાનજી પ્રસન્ન થયાં ત્યારે દીધાં હૈયાના હાર - તમે મારું નગદ...

આશા છે કે આ તમને ઉપયોગી થઇ રહેશે.

Posted by: સ્પંદન | Feb 23, 2005 8:18:00 PM

You should put a link to an audio file so people can listen!

Posted by: તૂષાર | Feb 17, 2005 9:02:27 AM

The comments to this entry are closed.