« લોક સાહિત્ય - દેવના દીધેલ | Main | મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ »
February 18, 2005
અખો - છપ્પા (તિલક કરતાં ત્રેપન થયાં)
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
અખો - છપ્પા (Akho - Tilak karta trepan thaiya. Poems in Gujarati. Literature and art site)
February 18, 2005 in છપ્પા (chhpPa) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346aadb469e2
Listed below are links to weblogs that reference અખો - છપ્પા (તિલક કરતાં ત્રેપન થયાં):
Comments
એક મૂરખ ને એવી ટેવ
પથ્થર એટલા પૂજે દેવ
Posted by: તૂષાર | Feb 18, 2005 11:09:35 AM
વાહ ભાઇ વાહ! - મ રા
Posted by: Manish | Feb 18, 2005 9:52:17 AM
The comments to this entry are closed.