« શંભુ ચરણે પડી, | Main | તમે ચતુર કરો વિચાર »

February 25, 2005

અખો - છપ્પા (એક મૂરખને એવી ટેવ)

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?

         અખો - છપ્પા (Akho - ek moorakh ne avi tev. Poems in Gujarati. Literature and art site)

February 25, 2005 in છપ્પા (chhpPa) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346b532b69e2

Listed below are links to weblogs that reference અખો - છપ્પા (એક મૂરખને એવી ટેવ):

Comments

ચિરાયુ અને SV,

ઘણો ઘણો આભાર


ડો.. સિદ્ધાર્થ શાહ

Posted by: ડો. સિદ્ધાર્થ શાહ | Feb 27, 2005 2:23:45 PM

Gyan vina bhakti na thay, Jem Chakshuhin jyan tyan athaday

te mate gyani guru karo, je hari dekhade sabhra bharyo.

Pun Akha je guru na jane em, te shishya ne shun aape nem?

Akho

Posted by: Gaurang | Feb 27, 2005 11:09:46 AM

આંખ ઊઘાડિ નાખિ તે તો, તોય લોકો હજિ જગ્યા નથિ. ગાયે જા તુ અખા, તારા વગર કોયિનૂ ભલુ નથિ. મ. રા.

Posted by: Manish | Feb 25, 2005 9:53:38 AM

The comments to this entry are closed.