« અખો - છપ્પા (તિલક કરતાં ત્રેપન થયાં) | Main | ઝવેરચંદ મેઘાણી - કેવી હશે ને કેવી નૈ »

February 19, 2005

મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
         મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા હંસા, ડોલવાને લાગી રે,
         પડી ગયા દાંત, માયલું રેખું તો રહ્યું. મારો ...

તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
         ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો ...

બાઇ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
         પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો ...

          - મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - Junu re thayu re deval. Poems in Gujarati. Literature and art site)

February 19, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346acb3e69e2

Listed below are links to weblogs that reference મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ :

Comments

પઁખીડા ને આ પીઁજરુ જુનુ જુનુ લાગે રે
બહુ રે સમજાવ્યુ તોયે નવુ પીઁજરુ માઁગે

Posted by: તૂષાર | Feb 26, 2005 10:00:42 PM

This blog is wonderful...I think I have to explore it further. I hope it is easy to type in Gujarati. We needed something like this for long time.

Great work...

Dr. Siddharth Shah

Posted by: ડો. સિદ્ધાર્થ શાહ | Feb 22, 2005 1:25:17 PM

I learnt this poem in my seventh standard. You brought back old memories.

Posted by: તૂષાર | Feb 20, 2005 11:28:43 AM

આ કાવ્યએ તો આસું લાવિ દીધા. ઘણી યાદો બંધાએલી છે, સંગીત ના સૂર ભુલ્યા ભુલાતા નથી.

Posted by: મિત્ર | Feb 19, 2005 9:06:37 PM

The comments to this entry are closed.