« મીરાં બાઇ - જૂનું તો થયું રે દેવળ | Main | રમેશ પટેલ (પ્રેમોર્મિ) - સખી રે, મારી તું તો પતંગ ને હું દોર »
February 20, 2005
ઝવેરચંદ મેઘાણી - કેવી હશે ને કેવી નૈ
કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શ્બ્દ સંભળાય -
મા જાણે હીંચ્કોરતી વઇ ગઇ
હાલાંના સૂર થોડા વેરતી ગઇ... કોઇ દી સાંભરે નૈ
- ઝવેરચંદ મેઘાણી (Jhaverchand Meghani - kevi hashae ne kavi nahi. Poems in Gujarati. Literature and art site)
February 20, 2005 in કવિતા (kavita) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83543432e69e2
Listed below are links to weblogs that reference ઝવેરચંદ મેઘાણી - કેવી હશે ને કેવી નૈ :
Comments
The comments to this entry are closed.