« જગદીશ જોષી - વાતોની કુંજગલી | Main | શંભુ ચરણે પડી, »
February 23, 2005
પ્રીતી સેનગુપ્તા - એક પંખીનાં પીંછાં સાત
કોઇનું મન હોઇ શકે છે પંખીની જાત. ગાતું રહે છે એ દીવસ ને રાત. આકાશ પ્રત્યે છે એને પક્ષપાત અને ફેલાતી પાંખે છે મોટી સોગાત. એકલાં ઊડતાં રહેવામાં એને નથી હોતો ડર કે નથી એને લાગતો કશોયે અચકાટ.
- પ્રીતી સેનગુપ્તા (Priti Sengupta - Ek Pankhina Pichha Saat. Travel in Gujarati. Literature and art site)
February 23, 2005 in વિચારો (vicharo) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8350db52e53ef
Listed below are links to weblogs that reference પ્રીતી સેનગુપ્તા - એક પંખીનાં પીંછાં સાત:
Comments
The comments to this entry are closed.