« નર્મદ - જય જય ગરવી ગુજરાત! | Main | ઉમાશંકર જોષી - ભોમિયા વિના »

March 18, 2005

પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1

તારી યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.

એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.

બેસુ છું કામ કરવા
મિનિમાઇસ કરું છું મારી બધી વિનડોને,
ડેસટોપ ની જેમ તું સામે આવે છે.

ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
પન થોડી થોડી વારે એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.

શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પન શટડાઉન મેસેજમાં તું આવે છે.

સ્કેન કરું છું મારી હારડડીક્સ ને
વાઇરસ બનીને તું સામે આવે છે.

         - પ્રિન્સ અમેરીકા ( PrinceAmerica - tari yaad ave chhe Poems / humor / fun in Gujarati. Literature and art site)

March 18, 2005 in કવિતા (kavita), ગઝલ (ghazal), રમુજ (ramuj) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83437fd1353ef

Listed below are links to weblogs that reference પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1:

Comments

મજા આવી ગઇ :)

Posted by: મિત્ર | Mar 20, 2005 8:28:40 AM

Nice and funny!

Posted by: તૂષાર | Mar 18, 2005 9:43:23 AM

Good analogy :-)

Posted by: Manish | Mar 18, 2005 9:40:25 AM

The comments to this entry are closed.