« હરજીવન દાફડા - નીકળવું છે | Main | ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં »

March 27, 2005

જમન કુંડારિયા - સિતારા

ગગનમાંથી
સિતારાઓ ક્યારેય ખરતા નથી.
માત્ર,
સ્થિર થવા
જગ્યા જ બદલે છે.

          - જમન કુંડારિયા (Janam kundariya - Sitara. Poems in Gujarati. Literature and art site)

March 27, 2005 in વિચારો (vicharo) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83544887569e2

Listed below are links to weblogs that reference જમન કુંડારિયા - સિતારા:

Comments

The comments to this entry are closed.