« ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં | Main | પ્રેમ »

March 29, 2005

કુમુદ પટવા - ક્યાં છે?

આંસુઓનાં પડે પ્રતિબિંબ
એવાં દર્પણ ક્યાં છે?
કહ્યા વિનાયે સધળું સમજે
એવાં સગપણ ક્યાં છે ?

          - કુમુદ પટવા (Kumud Patva - Kyaa chhe. Poems in Gujarati. Literature and art site)

March 29, 2005 in કવિતા (kavita), વિચારો (vicharo) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346e74cb69e2

Listed below are links to weblogs that reference કુમુદ પટવા - ક્યાં છે?:

Comments

What Bhavesh is pointing to is a commonly used Western format. However, one that you use is entirely acceptable, especially in Gujarati. For ex. it is usually "potpourri of thoughts" by SV, or "Why so pale and wan" by John Suckling etc....while in Gujarati, the format is different. It would be Suresh Dalal na "Chaberdaao", or Kalapi in "Kavitao" and so on. Keep up the good work SV :-)

Posted by: Manish | Apr 1, 2005 4:09:25 PM

hi
mare gujarati ma lakhi ne javab apvo hoi to mare su karavu joi mare ek www.kathiyavad.com site che jo tame tamru kai mukava magata hoi to mane ko hu tamane mari site par tamari kavita joks ane tamru koi pan artikal hu muki daish

shailesh

Posted by: kathiyavad | Mar 31, 2005 2:18:31 AM

ખુબજ સુંદર બ્લોગ છે. શાળાનાં દિવસો યાદ આવે છે :)
જો યોગ્ય લાગે તો એક સુચન કરું...
તમે જો લેખક/કવિ નું નામ એમની ક્રુતિ ની પાછળ કરો તો ?
દા.ત.

કુમુદ પટવા - ક્યાં છે?"

ની જગ્યાએ

ક્યાં છે? -કુમુદ પટવા

તમારો ઉત્સાહ અને તમારી ધગશ ખુબજ સરાહનીય છે

Posted by: ભાવેશ જરદોશ | Mar 29, 2005 12:45:49 PM

The comments to this entry are closed.