« પ્રેમ | Main | મકરંદ દવે - ગમતાંનો કરીએ ગુલાલ »

March 31, 2005

દિવાબેન ભટ્ટ - લીલુંછમ

કોઇ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ ...
સૂકી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાડવું દેખાય લીલુંછમ લીલુંછમ ...

          - દિવાબેન ભટ્ટ (Divaben Bhatt - Lilucham. Poems / Shayari in Gujarati. Literature and art site)

March 31, 2005 in કવિતા (kavita), શાયરી (shayari) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83439662a53ef

Listed below are links to weblogs that reference દિવાબેન ભટ્ટ - લીલુંછમ:

Comments

પ્રભાતે તમારો બ્લોગ વાચુંને મને બધું દેખાય લીલુંછમ લીલુંછમ ...

Posted by: મિત્ર | Apr 15, 2005 9:46:17 AM

wish the bliss would be so all your life

Posted by: chaarmedone | Apr 1, 2005 10:42:49 AM

The comments to this entry are closed.