« શેખાદમ આબુવાલા - એ તો ઝીલે તે જાણે | Main | જમિયત પંડયા - હસતો રહ્યો »

March 05, 2005

'કિસ્મત' કુરેશી - સંબંધની ગાંઠો

કેટલી સંબંધની ગાંઠો જીવનના દોર પર
બાંધતાં બાંધી પછી છોડ્યા કરે, છોડ્યા કરે.

         - 'કિસ્મત' કુરેશી ('Kismat' Kureshi. Poems in Gujarati. Literature and art site)

March 5, 2005 in સુવાક્ય (suvakya) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346c221469e2

Listed below are links to weblogs that reference 'કિસ્મત' કુરેશી - સંબંધની ગાંઠો:

Comments

ગુજરાતી માઁ બ્લોગ ને શુઁ કેહવાય? જેમ કે સીગારેટ નુ નામ ગુજરાતી માઁ ધુમ્રપાન-ડઁડીકા છે એવુઁ કાઁઈ બ્લોગ નુઁ ગુજરાતી નામ આપો ને!

વળી પાછુ પોસ્ટ નુઁ પણ કાઁઈ નામ આપો. મેઁ મુકો કહ્યુ તો તમને ગેરસમજ થઈ ગઈ હતી.

Posted by: તૂષાર | Mar 5, 2005 6:57:53 PM

The comments to this entry are closed.