« સરળની સર્વોપરિતા | Main | પ્રિતમદાસ - હરીનો મારગ છે શૂરાનો »

March 12, 2005

મા

મા તે મા બીજા બધા વગડાના વા.

ઘોડે સ્વારી કરતો બાપ મરજો,
પણ દળણા દળતી મા ન મરજો. (Ma. kahvatoe in Gujarati. Literature and art site)

March 12, 2005 in કહેવતો (kahvatoe) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834379b6453ef

Listed below are links to weblogs that reference મા:

Comments

Ma! Prabhu pan aa shbda vate sawarge jay chhe. To hu to manavi chhu. Ma etle Ma. Aa aaji ni praja Ma etle shu janne. Ne mare emne janavu pan nathi. Ma ne apshbdo aapnara paap no bharo bandhe chhe. Ma ne antar thi pranam karnar ns sarv karyo par pade chhe.

Posted by: Sikandar | Jul 21, 2005 12:32:54 PM

ગુજરાતી સાહિત્યમાં શ્રી યોગેશ્વરજીના માતૃ અંજલિ કાવ્યો નમૂનેદાર છે. તેમની માતાની અંતિમ વિદાય પછી તેમણે લખેલાં કાવ્યો તર્પણ નામના કાવ્યસંગ્રહમાં છે. તેમાંના કેટલાંક આ સાઇટ પરથી વાંચી શકાય છે.
www.swargarohan.org

Posted by: Daxesh | Mar 30, 2005 7:47:26 PM

મા વિશે તો લખો એટલું ઓછું છે.

Posted by: મિત્ર | Mar 14, 2005 10:06:23 PM

The comments to this entry are closed.