« રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે | Main | નિરંજન ભગત - રંગ »

April 19, 2005

રમેશ પટેલ (પ્રેમોર્મિ) - આવીને દેતીતું સાદ

કેટલીએ વાર મારા અંતરના બારણાએ આવીને દેતીતું સાદ
સૂતાં કે જાગતાં સ્મરણોના ઓરડામાં આવે છે ગુંજતો એ નાદ

દૂરે અધિક મુજથી, અંગ અંગ તોયે તોયે જાણે કે મારી નજીક
પૂરે અજાણતામાં અંગ થાતાં થાતાં, જાણે કે આતમડો એક

મૌન મહીં મૌન રહીને, હ્રદય નીકુંજે પેલો કેકા કરે મનનો મોર
ત્યારે જાણે મારાં રોમ રોમ જાગી જાતાં, આનંદ આનંદ છોર

          - રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) - Aavi ne deti tu saad. Poems in Gujarati. Literature and art site)

April 19, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83444d1e553ef

Listed below are links to weblogs that reference રમેશ પટેલ (પ્રેમોર્મિ) - આવીને દેતીતું સાદ:

Comments

BAHUJ SARAS,
50 VARS BAD ,PACHHI YAD AAWEE GAEE,
I AM IN MY SIXTIES,ND SETTLED FAR AWAY IN KANSAS.U.S.A.,I REMMEMBER THIS BHAJAN SUNG BY GEETA DUTT,WITH ANOTHERONE,,RAKH NA RAMAKDA NE MARA RAME ....I MISS ALL.SO IS THE LIFE.KIYAN MARO JUNAGADH ANEY KIYAN ..THIS LONESOME LIFE,
BADHAYE NE NAMASTE.

Posted by: rahim chundrigar | May 16, 2005 4:50:51 PM

BAHUJ SARAS,
50 VARS BAD ,PACHHI YAD AAWEE GAEE,
I AM IN MY SIXTIES,ND SETTLED FAR AWAY IN KANSAS.U.S.A.,I REMMEMBER THIS BHAJAN SUNG BY GEETA DUTT,WITH ANOTHERONE,,RAKH NA RAMAKDA NE MARA RAME ....I MISS ALL.SO IS THE LIFE.KIYAN MARO JUNAGADH ANEY KIYAN ..THIS LONESOME LIFE,
BADHAYE NE NAMASTE.

Posted by: rahim chundrigar | May 16, 2005 4:44:21 PM

The comments to this entry are closed.