« રમેશ પટેલ (પ્રેમોર્મિ) - આવીને દેતીતું સાદ | Main | ઝવેરચંદ મેઘાણી - ફાગણનો ફાગ »

April 21, 2005

નિરંજન ભગત - રંગ

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઇ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ
લાગી જશે એનો રંગ !

          - નિરંજન ભગત
(Niranjan Bhagat -Rang Poems in Gujarati. Literature and art site)

April 21, 2005 in શાયરી (shayari) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834e7b38c53ef

Listed below are links to weblogs that reference નિરંજન ભગત - રંગ:

Comments

The comments to this entry are closed.