« નિર્મિશ ઠાકર - નાપાસ વિધાર્થીઓને ! | Main | દેણદાર લેણદાર »

April 24, 2005

પ્રેમ

બોલ્યા કરે એ મૈત્રી,
ચુપ રહે એ પ્રેમ.

મિલન કરાવે એ મૈત્રી,
જુદાઇ સતાવે એ પ્રેમ.

હસાવે એ મૈત્રી,
રડાવે એ પ્રેમ.

તો પણ લોકો મૈત્રી મુકીને કેમ કરે છે પ્રેમ ?? (Vicharo in Gujarati. Literature and art site)

April 24, 2005 in વિચારો (vicharo) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83477853169e2

Listed below are links to weblogs that reference પ્રેમ :

Comments

મિત્રને તો મૈત્રી જ ગમે. :)

Posted by: મિત્ર | Apr 30, 2005 5:45:13 PM

The comments to this entry are closed.