« મૂળ રંગ | Main | રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે »

April 15, 2005

વજુ કોટક - પ્રભાતનાં પુષ્પો

અમે માટીમાંથી આવ્યા હતા અને માટીમાં મળી ગયા છીએ. એ તમે જાણો છો તો પછી શા માટે તમારી સમક્ષ જે માટી પડી છે એમાં તમે અમારું દર્શન નથી કરતાં?

ફરી એ જ માટીમાંથી પ્રભાતનાં પુષ્પો સ્વરૂપે હું તમારી સમક્ષ રજૂ થયો છું. કહી દઉં છું કે મારાં રૂપ, રંગ કે આકાર સાથે માયા ન બાંધતા, પણ જે સુવાસ લઇને હું આવ્યો છું એ જો અંતરમાં સંધરશો તો પછી તમને ચારેબાજુ આ સૃષ્ટિ પુષ્પોથી ભરેલી જ દેખાશે.

(Vaju Kotak - Prabhat na puspo. Gujarati Chitralekha. Literature and art site)

April 15, 2005 in વિચારો (vicharo) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83473ee7469e2

Listed below are links to weblogs that reference વજુ કોટક - પ્રભાતનાં પુષ્પો:

Comments

the best collection. but would like to see poem for little children if it is possible.

thanks

Posted by: Onlyguju | Apr 18, 2005 2:15:07 PM

વાહ સરસ સુવાસ ભર્યા પ્રભાતનાં પુષ્પો છે આપના બ્લોગ પર.

Posted by: મિત્ર | Apr 15, 2005 9:38:03 AM

The comments to this entry are closed.