« વજુ કોટક - પ્રભાતનાં પુષ્પો | Main | રમેશ પટેલ (પ્રેમોર્મિ) - આવીને દેતીતું સાદ »
April 17, 2005
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મ્રત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાક્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં ...
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં ...
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં ...
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં ... (raakh naa ramkada Bhajan aarti, prabhatiya, lok sahitya in Gujarati. Literature and art site)
April 17, 2005 in પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti), લોક સાહિત્ય (lok sahitya) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834747b9f69e2
Listed below are links to weblogs that reference રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે:
Comments
Hi, I accidentally came across this Gujarati blogging site. I am really impressed with it and I wold love to
be active member for it. I tried searching for registering myself but could not find the option.
Please help me in this regard... Let's make it a unique Gujarati bloggers paradise.
Aaap no ghano abhar,
~Niten K. Pandya
Posted by: Niten K. Pandya | Apr 18, 2005 10:31:05 AM
The comments to this entry are closed.