« હરીન્દ્ર દવે - તમે કાલે નૈ તો | Main | મનહર મોદી - તડકો »
June 23, 2005
પ્રધુમ્ન તન્ના - ફૂલોને
ફાગને ફળિયે ફૂલ બેઠાં બધાં
નાહકનો ભરી દાયરો હો જી,
રંગ-સુગંધનાં મૂલ કરે એવો
ક્યાં છે સોદાગર વાયરો હો જી?
- પ્રધુમ્ન તન્ના (Pradhyumaan Tanna- Fhulo nei. Kavita Shayari in Gujarati. Literature and art site)
June 23, 2005 in કવિતા (kavita), શાયરી (shayari) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8354853e369e2
Listed below are links to weblogs that reference પ્રધુમ્ન તન્ના - ફૂલોને:
Comments
The comments to this entry are closed.