« પ્રવીણચંદ્ર શાહ - તમે જશો ત્યારે ! | Main | મીરાં બાઇ - નાગર નંદજીના લાલ »

August 23, 2005

અખો - છપ્પા (સૂતર આવે ત્યમ તું રહે)

સૂતર આવે ત્યમ તું રહે, જ્યમ ત્યમ કરીને હરિને લહે,
વેષ ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી;
અખા ક્રત્યનો ચડશે કષાય, રખે તું કાંઇ કરવા જાય.

         અખો - છપ્પા (Akho - sutar aave tyam tu rhae. Poems / Chappa in Gujarati. Literature and art site)

August 23, 2005 in છપ્પા (chhpPa) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83489346e69e2

Listed below are links to weblogs that reference અખો - છપ્પા (સૂતર આવે ત્યમ તું રહે):

Comments

Hey,
you are wounderful.
Lots of people like it.
they all thanks to me. I said thank you to
"SV"
call me sometime.
Mukesh

Posted by: Mukesh | Aug 27, 2005 12:40:05 PM

wah, to think I would be re-reading Akho again!!

Posted by: Abdul F Khatri | Aug 24, 2005 1:12:22 PM

The comments to this entry are closed.