« રાજેન્દ્ર શુક્લ - ગઝલ | Main | અમર પાલનપુરી - એક ઉઝરડે »

September 23, 2005

કેવો મારો વટ પડે છે.

બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.
નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.

સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.
પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.

એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.
ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.

         (bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)

September 23, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8351f61bc53ef

Listed below are links to weblogs that reference કેવો મારો વટ પડે છે.:

Comments

The comments to this entry are closed.